SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાની હઠ અને પ્રજાના વિલાપ ૫૧ આ જન્મથી લઈ અત્યાર સુધી મારૂ પણ વખત અન્યથા થયું નથી આ જ પર્યંત ખેલ્યા નથી અને અત્યારે જો હું મરણુ ન પામું તે વચન કાઇ હું અસત્ય મારૂં સત્યવ્રત કેવી રીતે રહે? ' ખરેખર ઉત્તમ પુરૂષો જ્યાં સુધી દુનિયા દુનિયા પર તેએ ખેલેલુ વચન પાળે છે, સમજનારા સંતપુરૂષષ સત્ય માને છે, ' જીવતા છે કે, ત્યાં સુધી સત્યને જ પોતાનું જીવન સિવાય પેાતાને મરેલા જ માટે હું પ્રધાન ! મારા માટે તથા રાણીના શખમૃતક માટે ચિતા તૈયાર કરાવે, હૈ' સવ દુઃખાને જતાંજલી આપું. આ પ્રમાણે પ્રત્યુત્તર આપનાર રાજાને, પ્રધાને એ અનેક પ્રકારે સમજાવ્યેા; છતાં રાણી ઉપરના સ્નેહને લઈ કઈ પણ પ્રકારે રાજા મરણના નિશ્ચયથી પાછે ન હયેા. ત્યારે સ` પ્રધાને મૌન ધારણ કરી, શુન્ય ચિતે અને ઉદાસીનપણે એક ખાજુ ઉભા રહ્યા. ܐ --- પ્રકરણ ૧૧ સુ રાજાની હુડ અને પ્રજાના વિલાપ રાજાએ કહ્યુ અરે પ્રધાનેા ! ઉદાસ થઈને કેમ ઉભા ? તમે પણ આમ નિષ્ઠુર શા માટે થાઓ છે ? હું કોઈ પણ રીતે જીવતા રહેવાના નથી વિલંબ કરી મને વિશેષ શા માટે રીખાવે છે ?”
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy