________________
મલયસુંદરી ચરિત્ર
જ સ્વરૂપે રહી શકતા જ નથી, તેના સંખમાં મહાત્મા કહે છે કે.
રાનન : ઘેરેટ્રામ્ય ઠેરવાશ્ચાર્જિન : || देवेन्द्रा वीतरागाश्च मुच्यते नैव कर्मणा ॥ રાજાઓ, વિદ્યાધરા, વાસુદેવા, ચક્રવર્તિઓ, દેવેન્દ્રો, અને વીતરાગાને પણ કમ છેડતાં નથી, અહા ! આવા મહાન સામર્થ્યવાળા મહાપુરૂષોને પણ કરેલ કમ ભેગવવાં પડે છે, તે આપણને ભાગવવાં પડે તેમાં આશ્ચય શું!
હે નાથ ! તમે કર્મનું મહાત્મ્ય જાણનારા વિવેકી છા, છતાં આ પ્રમાણે પતંગ મરણુ કરવુ તમને કાઈ પણ રીતે ચેાગ્ય નથી જ.
પ્રધાનનાં વચને સાભળી, શાકથી કુ ંઠિત હૃદયવાળા પ્રજાનાથે, ઉત્તર આપ્યા. “ મારા હિતસ્ત્રી મંત્રીશ્વરે ! તમે મને જે મેષ આપા છે, કમની પરિણતિ, સંસારની અસારતા અને અનિત્યતા, જણાવા છે, તે સવ હું જાણું છું; પણ માહની સ્થિતિ કેાઈ અજાયખ જેવી વિચિત્ર છે, રાણીના માહથી માહિતાત્મા, ‘હુ’ અત્યારે યુક્તાયુકત કંઈ “પણ વિચાર કરી શકતા નથી. તેમજ જ્યારે રાણીએ પેાતાનું દક્ષિણ નેત્ર ફરકવાનું મને જણાવ્યું, ત્યારે તેને કઈ પણ અશુભ થાય તેા તેની સાથે મરણ પામવાનું મેં વચન આપ્યું છે. તે પાતાની છહવાથી ખેલાયેલુ આવું સુખાનુ સુલભ, કા` પણ મારાથી ન ખની શકે તા અસત્યવાદી મનુષ્યામાં હું પ્રથમ પંકિત ધરાવનાર જ
"
કહેવાઉં.