________________
પ્રધાન મંડળ ચિંતામાં
તે આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડૂબેલા સર્વ પ્રધાને, શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક વિલખા થયા.
પૂર્વની માફક પિતાની વલ્લભાને ચેષ્ટા રહિત જોઈ, રાજાને કંડ રૂંધાઈ ગયે, છતાં ઘણું મહેનતે ગગડ્ડ કંઠે વિલાપ કરવા લાગ્યું. “હે દેવી ! તને સજીવન કરવા માટેના આ સર્વ પ્રયોગ નિષ્ફળ નિવડ્યા છે હવે તુ કયા ઉપાયે કરી સજીવન થઈશ? હે વલ્લભા ! આટલા વચનથી આટલા બધા ઉપાયે કરવા છતાં તું કેમ બોલતી નથી? હું તે ધારું છું કે મને અહી મૂકીને તું પરલેકમાં ચાલી ગઈ છે પ્રિયા ! તારા સિવાય મારી એક ઘડી તે માસ સમાન જાય છે. અને દિવસે તે વર્ષ સમાન જાય છે, તે બાકીનું આયુષ્ય મારું કેવી રીતે નિર્ગમન થશે ? વહાલી ! આ મારી કૌશલતા અને શક્તિ ધિક્કારને પાત્ર છે કે તારી આપદા જાણવા છતાં તારું રક્ષણ મારાથી ન થઈ શકયું, અરે દેવી ! મને મૂકીને તું ક્યાં ગઈ? એક વાર આવીને તારૂં સ્થળ મને જણાવ ત્યાં આવી તારૂં મુખ જોઈ હું તૃપ્ત થાઉં. ” આ પ્રમાણે વિલાપ કરતા દુઃખી રાજાને મહાન મૂછ આવી ગઈ શીતોપચાર કરતાં જાગૃતિમાં આવેલે રાજા પ્રધાનોને કહેવા વાગ્યે.
“હે મંત્રીશ્વરો ! તમે સર્વે મારું એક વચન સાંભળે. આટલે લાંબો વખત જવા છતાં પણ તમે કઈ દેવીને સજીવન કરી ન શક્યા, મારે નિચે દેવીની સાથે