________________
પલાસુંદરી ચાર સ્થંભીને આવ્યા છે, તેઓ મારા પૂન્ય પિતા તથા કાકા થાય છે, તેમનો આ અપરાધ સહન કરી તેઓને બંધનથી મુક્ત કરે.
આ શબ્દ સાંભળતાં જ વિજ્યચંદ્ર ચમકી ઉઠશે. અહા ! શું કાળકુટઝરમાંથી અમૃતની ઉત્પત્તિ? ગુણવર્મા! તમે શું સત્ય કહે છે? શું તે તમારા પૂજ્ય પિતા તથા કાકા થાય અને તેઓનાં કર્તાવ્યું અને તમારે આવે પરોપકારી સ્વભાવ ? શું વાત કરે છેખરેખર તે મારા પિતા જ લાગે ! શું વિધાત્રાએ આવી વિચિત્ર સૃષ્ટિની રચના કરી છે?
ગુણવર્માએ જવાબ આપે. “હા, મહારાજા ! તે મારા પિતાશ્રી છે કર્મોની વિચિત્ર ગતી છે. આપ કૃપા કરે અને તેઓને જલદી મુક્ત કરે | વિજયચંદે જણાવ્યું. “ગુણવર્મા! શું કહે છે ? તમારા ઉપકાર આગળ આ કાર્ય કાંઈપણ બીસાતમાં નથી. તેથી અધિકારી કાર્ય હોય તે પણ કરી આપવાને હું તૈયાર છું. વિશેષ એટલે છે કે તે કાર્ય તમારા પિતાને સ્વાધીન છે. તે કારણે હું બતાવું છું,
આ શહેરના નજીકના ભાગમાં એકગ નામને પર્વત છે. તે પહાડની ગુફામાં દેવતા અધિષ્ઠિત સુગુપ્ત એક કુપિકા છે. જેના દ્વારા નેત્રપુટની માફક વારંવાર વિકવર થઈ બંધ છે. તે કુપિકામાંથી થંભિત થયેલ મનુષ્યને પુત્ર પાણી લઈ, તેના પિતાને ત્રણવાર છાંટે તે તે તત્કાળ