________________
લવસુ દરી ચરિત્ર
હે રાજન ! આ પ્રમાણે મહાબળ અને મલયસુંદરીના પૂર્વ ભવની સમાપ્તિ થાય છે.
૨૦૮
પોતાના પૂર્વભવનું ચરિત્ર સાંભળી અસહ્ય યાતનાઓ પીડામાંથી છુટવા માટે ચાગ્યતાનુસાર તે દંપતીએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થધમ અંગીકાર કર્યો અને આ જન્મમાં દુઃખના કારણભૂતપુર્વ જન્મમાં વરાધિત મુનિવની આરાધના “ક્તિ કરવાના વિશેષ પ્રકારે અભિગ્રહ કર્યો.
આ બૈરાગ્ય ગર્ભિત ચરિત્ર અને ધમ દેશના સાંભળી કેટલાએક લઘુકમી જીવા સયમ લેવાને ઉત્સુક થયા, કેટલાએક ગૃહસ્થધમ લેવા માટે તૈયાર થયા અને કેટલાએક જીવે! ભદ્રિક ભાવને તથા માનુસારી ભાવને પામ્યા.
પેાતાના પુત્ર પુત્રીનું આવુ એધક ચિત્ર સાંભળી વીરધવળ અને સુરપાળ રાજા તથા સંસાર દુઃખથી ભય પામી ચારિત્ર લેવાને તૈયાર થયા તેએએ ગુરૂજીને જણાવ્યુ, પ્રભા ! આ રાજ્યની વ્યવસ્થા કરી અમે આપની પાસે ચારિત સ્વીકારીશું,
ગુરૂજી—ભલા રાજાએ ! આ ક માં જરાપણુ વિલંબ ન કરશેા, કેમકે ઉત્તમ કાર્યોમાં વિઘ્ન આવવાના મેાટા ભય છે
ગુરૂજીનું વચન મસ્તક પર ચડાવી તેમને નમસ્કાર કરી અને રાજાએ શહેરમાં આવ્યા અને પેાતાના રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યા. અામળ તા અહીં જ હતા તેથી સુરપાળ રાજાને પૃથ્વીસ્થાનપુર જવાની કાંઈ