________________
પૂર્વ ભવ
મન્યા. એ પ્રથમ સ્નેહસૂત્ર દૃઢ કરવા નિમિત્તે લક્ષ્મી. પુજતુર મલયસુંદરીએ મહાબળને આવ્યેા હતે,
૪૦૩
પૂર્વ જન્મના વેરથી આ વાતને ખીજારૂપમાં ઉલટાવી નકવતીએ તમને કપટથી જુદું સમજાવી મલયસુંદરી ઉપર વિશેષ કાપ ઉત્પન્ન કરાવ્યેા. ઇત્યાદિ કનકવતીના સવ વૃત્તાંત ગુરૂજીએ રાજાજીને જણાવ્યેા.
એ સાંભળી સર્વ લેાક્રેા માલવા લાગ્યા. અહા ! તેના આવાં નિર્દય અને કપટવાળા ચિત્તને ધિક્કાર થાએ. ધિક્કાર થાએ,
એ અવસરે મહાબળ અને મલયસુ ંદરીએ ગુરૂજીને પ્રથમ મેળાપથી કહેલી વાત કબુલ કરી કે ગુરૂજી જેમ કહે છે તેમ બનેલું તેમાં કાંઈ સ ંદેહ કરવા જેવું નથી.
ગુરૂજીએ મહાબળના પૂર્વભવ સંબંધી ખીના આગળ ચલાવી. યારે તે વ્યતરી દેવીએ કુમારનું હરણ કર્યું અર્થાત્ તે વ્યંતરી દેવીના હાથ ઉપર બેસી કુમાર આકાશ માગે ગયેા ત્યાં કુમારે વ્યંતરી ઉપર જોરથી પ્રહાર કર્યા હતા તેથી દુ:ખીત થએલી વ્યંતરી પાછી કુમાર પાસે કાઇ વખત આવી નથી.
પૂર્વ જન્મમાં જે સુંદર નામને ચાકર હતાં, જેને મુનિનેડામ આપવા નિમાડામાં અગ્નિ લાવવા માટે સુંદરીએ કહ્યું હતું, તે સુંદર મરણ પામી, પૃથ્વીસ્થાન પુરની બહાર વડવૃક્ષ ઉપર ભૂત થઇ રહ્યો હતેા.