________________
૩૯૬
મલયસુરી ચરિત્ર
સાધુની નજીક આવી તે મુનિના હાથમાં રહેલ રજોહરણ જૈન મુનિપણાને સૂચક ચિન્હ તેણે ખેંચી લીધું. તે પોતાના વાહનમાં–રથમાં નાંખ્યુ. અને પેાતાના નાકરાને આજ્ઞા કરી કે આપણું અપસુકન દૂર થયું. નિર્ભીય થઈ હવે આગળ ચાલા, ધન જય યક્ષની પૂજા કરીએ. સુદરીના આદેશથી સપરિવાર આગળ ચાલ્યેા. અનુક્રમે યક્ષના મંદિરે આવી પહેાંચ્યું,
યક્ષની પૂજા કરી સ` પારવાર સહિત પ્રિયમિત્ર અને પ્રિયસુંદરી એક શાંત સ્થળે ભાજન કરવા માટે એમાં એ અવસરે સુંદરીના ક્રોધ શાંત થયેલે! જાણી જીવધમ માં વિશેષ પ્રેમવાળી એક દાસીએ નમ્રતાપૂર્વક પોતાના શેઠ અને શેઠાણીને જણાવ્યું કે તે મહાવ્રત ધારક, ક્ષમાશીળ મુનિને ઉપસ, આક્રોશ અને કર્થના કરવાથી તમે મહાન પાપ ઉપાર્જન કર્યુ. છે, સંસાર આવાસથી વિરકત મહાત્માની હાંસી કરનાર પણ આ જન્મમાં અને અન્ય જન્મમાં અનેક દુઃખના અનુભવ કરે છે, તે! તમે તે તેનુ રો હરણ લઈ લીધુ છે, આક્રોશ કર્યા છે અને પથ્થરવતી માર મારી કદના પણ કરી છે, તેા તેથી કેટલુ' વધુ દુઃખ તમે પામશે, તેને તમે પાતે વિચાર કરે. આવા મહાત્માપુરૂષો અનેક જીવાના ઉદ્ધાર કરનાર હોવાથી દુનિયાના જાને આધારભૂત છે અને સુખના મૂળ ઉત્તમ પુરૂષોને દુઃખ આપવું. તે પેાતાના સુખનેા નાશ કરવા બરાબર છે.
કારણ રૂપ છે તેવા