________________
૩૯૫
પૂર્વ ભવ
એને ડામ દેવાથી તમને શા ફાયદા થવાના છે? તમારા આ વિચારને તમે મૂકી દ્યો અને આગળ ચાલે, આપણે ઘણે દૂર જવાનુ છે,
પોતાની સ્ત્રી હુકમનો અનાદર કર્યાં જાણી સ્ત્રીના આ હુકમને સંમતિ આપનાર પ્રિયમિત્ર. ક્રોધથી ખીજા નેકરે તરફ નજર કરી મેલ્યે. અરે ! આ સુંદરના અને પગ આ વડની શાખામાં ઉંચે બાંધે! કે તેના પગ જમીન પર ખીલકુલ અડે નહિ, તેમ થવાથી તેને કાંટા પણ વાગશે નહિ.
પેાતાના પતિએ પેાતાનું ઉપર ણુ લીધેલું જાણીતેના મતને અનુમેાદન આપ્યુ' જાણી સુંદરીને પણ વિશેષ જોર આવ્યું, તે રથથી એકદમ નીચે ઉતરી ખેલવા લાગી, અરે! પાખડી ! તારા આ અપશુકનથી અમારા આ શ્રી ભરથારને કદાપિ પણ વિયેાગ ન થાએ. પશુ તે અપશુકન તને જ નડા અને તેથી તને તારા બંધુ વની સાથે સદાને માટે વિયેાગ થાએ. તુ ખરેખર રાક્ષસ છે અને તેથી જ અમારા જેવા જીવાને ભયંકર જણાય છે.
આ પ્રમાણે અનેક પ્રકારના આક્રોશવાળાં વાકયે ખોલતી નિષ્ઠુર હૃદયવાળી તે સુંદરીએ પેાતાના સુખ ઉપર જ જાણે પ્રહારકરતી હાય નહિ, તેમ તે મુનિને ત્રણવાર પથ્થરના પ્રહાર કર્યો-માર માર્યો આટલું કરવા છતાં તે પોતાના દુષ્કર્મોથી વિરામ ન !મી અને તે