________________
૩
પૂર્વ ભવ ઈત્યાદિ અનેક વચનેા કહીને દાસીએ તે 'પતી સ્ત્રી ભરથારને એવી રીતે ખેધ આપ્યા કે દ્રુતિપાત થવાના ભયથી તેઓ કંપવા લાગ્યા, ટ્વીન મન કરી અન્ય ત પશ્ચાતાપ કરવા લાગ્યા અને વારવાર આનિંદા કરતાં તેએ જીનધર્મના અભિલાષી થયાં.
તે દ’પતીએ તે દાસીની ઘણી પ્રશંસા કરી પોતાને દુગતિપાતથી બચાવનાર દાસીની બુદ્ધિને ધન્યવાદ આપ્યા
યક્ષ મંદિરથી તત્કાળ પાછાં ફરી પેાતાના અપરા ધની માફી માંગવા અને તે મુનિના ધજ—રજોહરણ પાછે આપવા માટે તે પતિ મુનિ પાસે આવ્યાં.
આ મુનિ પણ હજી તેજ સ્થળે ઉભા રહેલા હતા, તેમણે પાતે ચાક્કસ નિય કર્યાં હતા કે જ્યાં સુધી મને ધમ ધ્વજ નહિ મળે, ત્યાં સુધી કાચેાત્સગ ધ્યાનમાં સ્થિર રહેવા માટે આસન વિશેષ-પારી મુકત થઈ અન્ય સ્થળે હું જઈશ નહિ.
તે દંપતિ મુનિ પાસે આવ્યાં, પેાતાના અપરાધને પશ્ચાતાપ કરતાં તેમનાં નેત્રામાં અશ્રુ ભરાઈ આવ્યાં. મુનિના ચરણ કમળમાં લેટી પડયાં, ધર્મ ધ્વજ પા આપ્યું અને ઘણી આજીજી કરતાં તેઓએ જણાવ્યુ કે કૃપાસમુદ્ર ! પ્રભુ ! અજ્ઞાનને પરતંત્ર થઈ અમેાએ જગતપૂજ્ય મહાત્માની માટી અશાતના યાને વિરાધના કરી છે. આ વિરાધનાથી કુંભારના ચાક પર રહેલા માટીના પિંડની માફ્ક અનંત સસારના ચક્રમાં અમે