________________
૩૯૨
મલયસુંદરી ચરિત્ર
મુનિદાન અને શુભ ભાવના કારણથી કે પ્રભાવથી તે મદન આજ સાગરતિલક શહેરના વિજયરાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું કંદપ નામ આપવામાં આવ્યું અને વિજય રાજાના મરણ પછી તે આ શહેરના રાજા થયા
પ્રિયમિત્ર પણ સુંદરીની સાથે વિલાસ કરતા આનંદમાં દિવસે પસાર કરતા હતા, પણ આ વિષયાનંદમાં તેણે પતાના બીજી એ પત્નિએ રુદ્રા અને ભદ્રા સાથે અનેક પ્રકારનું વેર ઉત્પન્ન કર્યુ", ખરેખર વિષમ સ્વભ:વવાળી અનેક પત્નિએ વેરનું પરમ કારણ બને છે.
એક દિવસ પ્રિયમિત્ર સુંદરીને સાથે લઈ ધન જય ચક્ષના દર્શનાર્થે જતેા હતેા. રસ્તામાં ચાલતાં તેએ એક વડવૃક્ષના વિસ્તારથી અલંકૃત ભૂમિ પાસે આવ્યા. તેટલામાં સામેથી પોતાની સન્મુખ આવતા એક મુનિને તે અન્નેએ દીઠા.
મુનિને દેખી આપણને આ અશુભ સુકન થયા ઉઘાડા માથાવાળે આ મુડ આપણને પ્રથમ જ સામે સન્યા છે, આપણી યાત્રા નિષ્ફળ જશે અને ખીજું પણ કાંઈક અમંગળ ધરો, ઈત્યાદિ ખેલતી સુંદરીએ પેાતાના વાહન અને પરિવારને ત્યાંથી આગળ વધતાં અટકાવી ત્યાંજ ઉભા રાખ્યાં.
અહા ! મનુષ્યેની અજ્ઞાનતાની પણ કાંઈ હદ છે ? જે મહાત્માએ વિષય' કષાયાદિ કહાન પમ ગળાથી વિરમ્યા છે, દુનિયાની મલીન વાસનાએ જેમનાં હૃદયમાંથી