________________
૩૮૪
મલવવુંદરી યાર
ધર્મમાં પોતે આગળ વધવું અને બીજાઓને આગળ વધારવા દુઃખીઆ જીવે. માટે અનાથ શાળાએ, દર્દીઓને માટે દયાશાળાઓ, પથિકે માટે ધર્મશાળાઓ અને ભુખ્યાઓ માટે ભેજનશાળાઓ કરી તેમનાં દુખમાં ઓછાશ કરવી. જે મનુષ્ય જે આશ્રમમાં રહ્યો હોય તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવવામાં પશ્ચત્ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરલ, પણ વિશેષ લાંબે પરમશાંતિ માટેને પહસ્થ ધર્મ એ પણ એક માર્ગ છે.
આયુષ્ય અસ્થિર છે. સંપદા તે વિપદાથી ભરપુર છે. સંગ તે વિગવાળે છે લક્ષમી વીજળીની માફક છે. સંસારનું સુખ સ્વપ્ન સરખું છે. ચારે બાજુથી વિપદાઓ આવી પડે છે. મરણચક માથે ફરી રહ્યું છે. પાણીના પરપોટાની માફક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે. શરીર જરાએ જર્જરીત થાય છે. ધર્મ સિવાય કઈ રક્ષણ કરનાર નથી. ઈંદ્ર ચંદ્રાદિ દેવે પણ મરણને શરણ થાય છે તે હે મન ! તમે આમ ક્યાં સુધી ઘેર નિંદ્રામાં ઘેરાશે? આટલા બધાનિશ્ચત શાકારણથી થઈ બેઠા છે ? જાગે. ઉઠે પરમ શાંતિના માગમાં પ્રયત્ન કરે. ગમે તે વખતે તેનું શરણ લીધા સિવાય તમારે છુટકે નથી જ. અમૂલ્ય આયુષ્યને એક સમય પણ નિરર્થક ન કાઢે. મા માનવદેહ અને આ સંપૂર્ણ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે. ઈત્યાદિ ગુરૂ મહારાજની ધર્મદેશના સાંભળ | અનેક મનુષ્ય પ્રતિબોધ પામ્યા.