________________
૩૮૨
મલવસુંદરી ચરિત્ર
ઉપદેશ બાપ પડે છે તે પણ જેમ બને તેમ ઓછો કરે તે પછી પરને પામવૃત્તિમાં પ્રેરવાને તેનો અધિકાર નથી
[3] હિંસક ઉપગરણ–જેનાથી જીવની હિંસા થાય તેવાં હથિયાર વિગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણના ન પહોંચે ત્યાં માગ્યા ન આપવાં.
() પ્રમાદાચરણ-પરમશાંતિના માર્ગના પાકે વિકાર ઉત્પન્ન થાય તેવા ગાયન. નાચ. નાટક ન જેવાં, કામશાસ્ત્રમાં આમુક્તિ ન રાખવી. જુગાર ન ખેલ, જળક્રિડા, હિંચોળાદિ, વિનેદ, ભેંસા, સાંઢ, હાથી વિગેરેના યુદ્ધાદિ કરવા નહિં, તેમ જેવા પણ નહિ, શત્રુપુત્ર ઉપર વેરવાલન અને સ્ત્રી, દેશ, રાજ્ય તથા ભજન કથાદિ પ્રમાદાચરણનો ત્યાગ કરે.
() સામયિંકવ્રત–રાગદ્વેશ વિનાની શાંત સ્થિતિમાં બે ઘડી ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી રહેવું તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન. આત્મનિરીક્ષણ પરમેષ્ટી મહામંત્રને જાપ, મહાત્મા પુરૂના ઉત્તમ ચરિત્ર ચાદ કરવા કે અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરે, તે સામયિક વ્રત ઓછામાં ઓછી દિવસમાં એકવાર આ સામયિક કરવી.
(૧૦) દેશાવકાશિક છઠ્ઠા વતમાં લીધેલ દિશાના લાંબા નિયમને એક દિવસ અમુક કલાક માટે ટુક સંક્ષેપ કરવો એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કર ચૌદ નિયમ ધારવાં.