________________
હસ્થ ધર્મ
૩૮૧
લે. મધ. માંસ રાત્રીભજન અને કંદાદિ અનેક સત્વના સંહારવાળી અને વિકૃતિ કરનાર વસ્તુઓને ત્યાગ કરે.. કેમકે મધ, માંસાદિ તામસી અને રાજસી પ્રકૃતિવાળાં હેવાથી વિચારમાં વિકૃતિ બનાવી શાંતિમાર્ગમાં વિદન કરનાર છે.
| ડગલે અને પગલે અને શાંતિમાર્ગમાં આગળ વધવાનું હોવાથી તેવા પથિકે એ અનેક છે જેમાં સંહાર થવા સંભવ છે તેવા વિશેષ પાપના વ્યાપારોને. પણ ત્યાગ કરવો જોઈએ.
૮. અનર્થદંડ વિરમણ વગર પ્રયજને દંડાવું, કમથી બંધિત થવું એ અનર્થદંડ. આર્નરીદ્રધ્યાન ૧.. પાપપદેશ. ૨. હિંસક ઉપગરણ માગ્યા આપવા. ૩. અને પ્રમાદાચરણ એમ અનર્થદંડ ચાર પ્રકારે છે.
(૧) આરૌદ્રધ્યાન, વગર પ્રજને બીજા જીવોને. દુખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા. કેમકે ૌરીને ઘાત કરૂ! રાજા થાઉં તે ઠીક. શહેરનો નાશ કરૂં ! અગ્નિ સળગાવી મૂકું ! અમુક સ્ત્રી મળે તે ઠીક વિદ્યાધર થાઉં. આકાશમાં ઉડવાની મજા પડે વિગેરે.
૨] પાપપદેશ-જ્યાં પિતાની દાંક્ષિણતા ન પહોંચે તેવા મનુષ્યને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે ક્ષેત્ર ખડો, બળદને દમન કરે, ઘોડાને પંઢ કરે. પહ બનાવે, બાપનું વેર ૯ વિગેરે પરમ શાંતિમાંર્ગને પથિક છતાં ૨હસ્થાશ્રમમાં રહેલું હોવાથી કુટુંબ વિષયક