________________
પરમશાંતિ શાથી મળે ?
૩ ૫
મદદગાર કેવા પ્રમાણિક યાને ચેાગ્ય છે તે વિચારવાની જરૂર છે, કેટલીક વખત રસ્તામાં ચેકી કરવા માટે યા રતા ખતાવવા માટે સાથે લીધેલ મનુષ્ય તે રસ્તાના અજાણુ હૈાય કે અપ્રમાણિક—ચાર પ્રમુખ હાય તા પથિકને હેરાન થવું પડે છે અને ઇચ્છિત સ્થળે નહિ પહેાંચતાં વચમાં જ રખડવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગોમાં સાથે રસ્તા ખતાવવા અને રક્ષણ કરવા લીધેલ ભેમીયા તરીકે દેવ અને ગુરૂ તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હાવા જોઈએ.
ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે મનુષ્યને દેવ ગુરૂની શા માટે અને કેટલી જરૂર છે ? દેવ, વીતરાગ અર્જુન કે પરમેશ્વર ગમે તે નામથી ખેલાવા તેમાં વાંધા નથી, પણ તેમણે પરમશાંતિના માર્ગ જાણેલા અને અનુભવેલા હોવા જાઈ એ. તાજ તે આપણને સત્ય રસ્તા બતાવી શકશે. અજાણુ વટેમાર્ગુને રસ્તા બતાવનારની જેટલી અગત્ય છે તેથી પરમશાંતિના માર્ગ મતાવનાર તેવા અડત્વની આપણને હજારવણી જરૂર છે. પરમશાંતિના રસ્તે નહિ જાણનારા દેવન મનધારક ખીચાર: આશ્રિતાને મળ અટકીનાં રખડાવેછે. તેમે પેતે પ૩ પરમ શાંતિને માગ જાણતા ન હોવાથી તેના આશ્રિતેને મધ્ય અટવીમાં રખડાવે છે. તેછે. પોતે પણ પરમ શાંતિના માર્ગ જાણતા ન હોવાથી તેના આશ્રિતે,ને તેવે રસ્તે વી રીતે ચડાવી શ માટે સત્ય માર્ગ જાણનારની મદદથી મનુષ્યાને ઘણી અગત્ય છે.