________________
૩૬૪
મલયસુંદરી ચરિત્ર
બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાના અને તેથી અમુક મુદતે પ્રણ ધારેલા સ્થળે પહેાંચવાના જ. એવી રીતે આ ક્રિયા માગ ધીમે ધીમે ચાલનારા હોવાથી ધમ શાળામાં વિશ્રાંતિની માક પરમ શાંતિ સ્થળમાં એકજ ભવે નહિ. પહેાંચી શકવાથી રસ્તામાં એકાદ વધારે દેવ, કે મનુષ્યના ભવા કરવા પડે તેા તેથી તે લક્ષખંદુ ચુકયા તેમ ન કહેવાય, તે પોતાના માગ ક પતા જ રહે છે. ભવિષ્યમાં તેવાં ઉત્તમ નિમિત્તો મેળવી ફ્રી આગળ વધો અને એક વખત એવા આવશે કે તે પેાતાના લક્ષ બિંદુરૂપ પરમશાંતિના મદિરમાં પહોંચશે. એવી રીતે આ ક્રિયા માર્ગ મેડા યા લાંખે પણ ઉપકારી તા છેજ.
ક્રિયામાગ કૅ જે પરમશાંતિના સ્થળના એક માગ છે, તેમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાના ધર્મ કે લબિન્દુ અને તે લબિદુ સ્થળે પહાંચવામાં મદદ કરનાર, આ એ વાતના ચાક્કસ નિર્ણય કરવા જોઈએ તે સિવાય ૯ક્ષ વિનાના નાંખેલા તીરની માફ્ક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેનેા પ્રયાસ નિરક કે કષ્ટદાયક નિવડે છે.
પોતાના ધમ કે પોતાનું લબિંદુ હું કાણું છું' એ સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે કે હું પરમ શુદ્ધ સ્વરૂપ આત્મા છું. એજ મારી પરમ ધર્મ છે અને એજ મારું કેિ વ્યૂ છે. હવે તે કરવામાં