________________
ફિકર છે મલયસ કરી ચરિત્ર - જ્ઞાનમાર્ગ, સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે તે શુદ્ધ
સ્વરૂપ છે તેમને ઔદારિક, શૈક્રિય, અહારક, તેજસ અને કાર્મણ આ પાંચ શરીર માંહીલું એક પણ શરીર નથી. તેઓ કેવળ આત્મસ્વરૂપ, પરમતિમય છે. શરીર જ ન હાવાથી જન્મ, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ આહાર, નિહારાદિ કે ઈ પણ શરીરના ધર્મો લાગુ પડતા નથી. તેઓમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આમિક આનંદ, અનંત આમિક સુખ આદિ અનંત સ્થિતિ, અગુરૂ લઘુ, અરૂપી અને અનંત આત્મિક વિર્ય આ આઠ આમિક ગુણ રહેલાં છેજેવું સિદ્ધ પરમાત્માનુ સ્વરૂપ છે, તેવું જ આ સર્વ જીવેનું સત્તા સ્વરૂપ છે.
એ સત્તા સ્વરૂપ સાથે કે સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે વારંવાર પિતાના વર્તમાન કાળના સ્વરૂપની સર'ખામણી કરે અને જયાં જયાં તે સત્તા સ્વરૂપની ન્યુનતા દેખાય, ત્યાં તે ન્યુનતા પુરણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે. નિરંતર આત્મ ઉપગમાં જ રહ્યા કરે. થડે પણ વખતે વિશુદ્ધ સ્વરૂપને ભુલે નહિ મનમાં * ઉત્પન્ન થતી વર પરિણતી આત્માના સ્વરૂપ સિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે.
છે !. . . " ' અહોનિશ જ્ઞાન સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની જાગૃતિ * અને પરસ્વરૂપની વ્યાવૃત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન અને
અને ગૌણ આંતર ક્રિયારૂ જ્ઞાન માર્ગમાં પ્રવૃત્તિ કરતાં