________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૩૫૧
દૃષ્ટાંત તરીકે લીમડાને રસ કડવા છે અને શેરડીના રસ મીૐ છે. એક શેર રસ અને જાતને લીધે હાય અને તેને જુદો જુદો ઉકાળીને એક રૂપીયાભાર ખાકી રાખ્યા હોય, આ એક રૂપીઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે! તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપીઆભાર રસમાં ચાળીશગણી કડવાશ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક મણ પાણી નાંખા તે એક શેર રસમાં જે કડવાશ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાળીશગણી કડવાશ કે મીઠાશ આ રસમા ઓછી લાગશે.
આવી જ રીતે કમ કરતી વખતે જેવાં તેવાં તીવ્ર કે મંદુ પરિણામ-આશય-વિચાર-અધ્યવસાય હાય તેના પ્રમાણમાં તે જીવ તીવ્ર કે મંદ સુખ દુઃખનેા અનુભવ કરશે, માટે જ મહાત્મા પુરુષા વારવાર પેાકારીને જગતવાની જીવાને ચેતવે છે કે તમે સાવધાન થાઓ. ક્લિષ્ટ કર્મા નહિ કરો. અત્યારે તમને આનંદ થાય છે, પણ તે કર્મોના ફળેા ઉદય આવતાં તમને પશ્ચાતાપ થશે, ખેદ થશે, દુઃખ થશે, તમે રીખાશે. અત્યારે તમે હસતાં હસતાં કર્મ બાંધે છે, પણ તે કર્માંના ફળ રેશવા છતાં પણ ભાગવ્યા સિવાય નહિ જ છૂટે.
આ તીવ્ર, મંદ કે કલિષ્ટાદિ પરિણામે અધ્યવસાયે ગ્રહણ કરેલાં પુદ્ગલા આ ભાગમાં વહે.ચાઈ જાય છે, તીવ્ર, મોં કે કલિષ્ટ અધ્યવસાય થા, તેવે ભાવે કઈ કાય કે ક્રિયા કરાઈ કે તરત જ આ જીવ તેવાં