________________
પલયસુંદરી ત્રિ
રસ-મીઠાશ કે કડવાસ કાઈ લાડુમાં તેના દળથી લેટથી ખમણી કે ચારગણી હાય છે, તેમાં પૂર્વે કહી ગયા તેમ કાઈ કર્મના કડવા-દુઃખરૂપ કે મીઠા સુખરૂપ રસ ક દળના પ્રમાણુથી ખમણેા ચારગણા, દશગણેા કે હજાર અથવા લાખગણા પણ વધારે હાય છે. આવાં ઘણાં મનુષ્યા નજરે પડે છે કે જેઓ ઘણા થૈડા વખતમાં ઘણુ અસહ્ય દુઃખ ભોગવે છે અને ઘણા મનુષ્યને તે કમ દળના પરમાણુ-પુદ્ગલા વિશેષ હેાવાથી તેમજ રસ પણ વિશેષ હાવાથી તેએ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, ઝુરે છે અને નજરે દેખી ન શકાય તેવી અસહ્ય વેદના વેઠે છે
妻素
“ આ સર્વ જગતની વિચિત્રતા તેા છે.” પણ તે સ` વિચિત્રતા ઉપર આધાર રાખે છે. ઠેકાણે ઠેકાણે નજર કરશે! તે આ ક્રમ વિચિત્રતાને નહિ અનુભવતા હાય એવા એક પણ દેહધારી જીવ તમારા જોવામાં નહિ આવે. આ વિચિત્રતા પણ ઈષ્ઠાનિષ્ટ વસ્તુ ઉપર જે રાગ-દ્વેશ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. આ સવ કહેવાથી જગતની વિચિત્રતાનું કારણ શું ?' આ મહાવાક્યના ફલિતાથ એટલેા થયા કે રાગદ્વેષરૂપ વિષમ પરિણામ અધ્યવસાય તે આ વિચિત્રતાનું કારણ છે.