________________
૩૧૮
મલયસુ દરી ચરિત્ર
જીવ દેવ મનુષ્ય, તિય ચ અને નારકીના ભાને વિષે આવી વસે છે. પેાતાની ઇચ્છા તે તે ભવમાં રહેવાની હાય કે ન હાય તથાપિ તે તે ભવમાં તે ક્રમ ઉદયાનુસાર ત્યાં રહેવું જ પડે છે.
૬. નામકમ, નામક. આત્માના અનુરૂલઘુ ગુણને દખાવે છે. નામ કના ઉદયથી જીવ માન, અપમાન, કીર્તિ', અપકીર્તિ પામે છે. ત્રસ, સ્થાવર વિગેરે અનેક ઉચ્ચનીચનામથી ખેલાવાય છે પાતે આત્મા છતાં એકે ક્રિય, એઇ દ્રિય, પોંચેન્દ્રિયાદિ બ્યપદેશ નામને પામે છે. આ નામ કર્મ, એકસાને ત્રણ પ્રકારે જુદા જુદા ભેદમાં વહેચાયેલુ છે
:
૭. ગાત્રક, ગોત્રકમ આત્માના અરૂપી ગુણને દખાવે છે. ગાત્ર કમના ઉદયથી જીવને ઉચ્ચ નીચ ગોત્રમાં ઉત્પન્ન થવુ પડે છે, અને ઉચ્ચ નીચ ગેત્રથી એલાવતાં તેને ઘણી વખત અસહ્યમાન અપમાન કે સુખ દુઃખ અનુભવવાં પડે છે.
૮. અતરાય ક્રમ. અંતરાય ક્રમ આત્માના અનંતવી ગુણને દખાવે છે. અંતરાય કર્મના ઉદ્ભયથી જીવને ઈચ્છીત વસ્તુ મળતી નથી. પેાતાની પાસે વસ્તુ છતાં તે બીજાને દયાની લાગણીથી આપી શકતા નથી અને પોતે વસ્તુ પોતાના ભેાગમાં એકવાર કે અનેકવાર લઈ તેના ઉપયેાગ કરી શકતા નથી અને પેાતાનું સામર્થ્ય હતાં તે ચેાગ્ય સ્થળે શક્તિ ફારવી શકતા નથી.