________________
આ વિચિત્રતાનું કારણ શું ?
૩૧૩
આ વિષમતા એક જ જાતની અને એકજ સરખી હાતી નથી. એક નાના સરખા કાર્ય માં પણ અનેક જાતના પરિણામની તારતમ્યવાળી વિષમતા જોવામાં આવે છે. જેમકે એક છ વટેમાર્ગુ એજંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જંગલમાં જાંબુના વૃક્ષેા ઘણાં હતાં, વખત પણ લગભગ જે અશાડ મહીનાના હતા, તેથી જાંબુના ફળા પાકી ગયા હતા કેટલાક વૃક્ષ નીચે તે તે ક્ળાના ઢગલા પડેલા લેવામાં આવતા હતાં. તે છએ પુરૂષોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ, એક પુરૂષ ખેલ્યા કે આપણી પાસે કુઠાર-કુહાડા તૈયાર છે, એક જાંબુના વૃક્ષને થડમાંથી કાપી નાખીએ, તે નીચું પડયા પછી આપણને ઘણી શાંતિથી જાંબુ ખાવા મળશે.
બીજો પુરૂષ ખેલ્યા કે એમ શા માટે કરવું પડે ? એક મેટી મજમુત ડાળી કાપી નાખા, તે નીચે પડશે એટલે આપણે જાંબુ વીણી ખાઈશું. ઝાડ કાયમ હશે તે ફરી નવા જા'બુ પણ આવશે.
ત્રીજો પુરૂષ ખાટ્ચા એવડી મારી ડાળ પણ શા માટે કાપવી પડે ? નાની નાની ડાળીએ કાપી નાખા એટલે આપણને તેમાંથી જાજી મળશે. કાંઈ માટી ડાળના લાકડા ઉપર તે જાત્રુ નથીને ? ફોગટ એવડી માટી ડાળ શા માટે કાપવી પડે ?
ચેાથેા પુરૂષ ખેલ્યેા. ભાઈ એ ! તે નાની, નાની ડાળા પણ શા માટે કાપવી પડે ? જ્યાં જ્યાં જાગુ
મ૨૩