________________
આ જગત શું છે ?
૩૧
જાતને ગંધ હોય, છેડે કે ઝાઝ શબ્દ કરવાની શક્તિ હોય અને જેમાં ગમે તે જાતનો થોડે કે ઝાઝે સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે.
હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરો, કે આ શબ્દ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ સિવાય કઈ પણ વસ્તુ તમને દેખાય છે ?
આખી દુનિયામાં ફરી વળે, તપાસો, છેવટે તેને ઉત્તર કારમાં જ આવશે.
આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે આ જગત શું છે ? જડ અને ચૈતન્ય બે વસ્તુ જ. કેટલાંક એકલાં જડ પુદગલે એકલા અજીવ અને કેટલાંક અજીવ યા જડ મિશ્રિત જીવ એ બે સિવાય બીજું કાંઈ નહિ. આ સર્વ તેનો જ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર, વિચિત્ર, જડ તન્યની જ માયા છે.
સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રાંક, રોગી, નિરોગી.
પ્રકરણ ૫૪ મું આ વિચિત્રતાનું કારણ શું ? શેકી, આનંદી, રાગી. નિરાગી, પુરૂષ, સ્ત્રી, જનાવર. દેવ, નારક, વિગેરે નાના પ્રકારની વિચિત્રતા