________________
૫૦
મલયસુંદરી થરિત્ર
સર્વ જાતનાં ખારા, મીઠા વિગેરે પાણી. સર્વ જાતની અગ્નિ, સર્વ જાતનો વાયુ અને સર્વ જાતની વનસ્પતિ છે. સર્વે એકેદ્રિય જીવની જાતિ છે. તે સર્વના શરીરે આ પદગલ પડમાંથી બનેલાં છે. તે સર્વને ડું જ્ઞાન હોય છે અને તેઓ ત્વચા-સ્પર્શ ઇંદ્રિયથી સહજ અનુભવ મેળવે છે.
ત્વચા અને જીલ્લાવાળા બેઇદ્રિય જીવ. ત્વચા, જી હા નાસિકા, નેત્ર તથા કાનને ધારણ કરવાવાળા પાંચ ઇન્દ્રિયવાળા જીવ. આ સર્વે જીનાં શરીરાદિ પદુગલનાં જ બનેલાં છે.
પાંચ ઇન્દ્રિયવાળા માં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળા ભુજાએ ચાલવાવાળાં અને પાણીમાં ઉત્પન્ન થનારાં છોને સમાવેશ થાય છે.
તેમજ સર્વ જાતીના મનુષ્ય. દેવ અને નારકિના પાપી તથા દુઃખી છે તે સર્વને પણ તેમાં સમાવેશ થાય છે.
આ સર્વ જાતિના છના શરીરે, તેમજ તેના ઉપભેગમાં આવતા સર્વ પદાર્થો તે પણ જડ પુદ્ગલેના બનેલા કે ભણવેલા હોય છે.
ટુંકમાં પુદ્ગુલની વ્યાખ્યા કરીએ તે જેમાં ડું કે ઝાઝું ગમે તે જાતનું રૂપ હય, જેમાં શેડ કે ઝાઝે, ગમે તે જાતનો રસ હોય જેમાં શેડો કે ઝાઝે ગમે તે