SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ રજા મા જગત શું છે? આવાં પશુ ક્યાં છે ? કેટલા છે ? તે વિષે પૂછવું જ નહિ, જ્યાં દેખે ત્યાં તેજ છે. સંખ્યા માટે પુછે તે તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનત શબ્દ વાપરે તેજ ગ્ય છે અર્થાત તે અનંત છે. આ પદ્ગલે જેની સાથે સંયેજિત થયેલા પણ છે અને તે સિવાય છૂટાં પણ ઘણાં છે. સંસારચક્રમાં રહેલો કેઈ પણ જીવ આ પગલેથી સર્વથા વિયેત નથી અને જેઓ આ પગલેથી સર્વથા વિયેત જુદા થયેલા છે, તેઓ પરમપદ પામેલા સિદ્ધના જ કહેવાય છે. તેઓને ફરી પુદ્ગલ સાથે સાજીત થવાનો કઈ પણ દિવસ કે વખત આવવાનો નથી સંસારી દરેક જીવ આ પગલથી વીંટાયેલા છે, તેઓ પદ્દગલની વૃદ્ધિ, હાની અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિમાં વહેંચાયેલા છે. તેઓના આહાર, શરીર, મન, ઇંદ્રિય, વચન, શ્વાસે છવાસ, આયુષ્ય અને કર્મો તે સર્વે આ પગલેનાં જ બનેલાં છે. સેનું, રૂપું, લોઢું, તાંબુ, કથીર, હીરા, માણેક, મેતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર, વિગેરે જેટલા ખનીજ પદાર્થો છે તે સર્વેને “પૃથ્વીક ય” જાતીના એકેદ્રિય જીવ કહે છે. તે છે આ પદુગલની સાથે મિશ્રિત થયેલાં છે. અથવા આ પગલે તે જીની સાથે સંજી થયાં છે
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy