________________
BYL
નલયસુરી ચરિત્ર
વ્યાખ્યા તે તેને પણ મૂકીને કેવળ પલાણ માટેની જ છે; જડ, ચૈતન્યને જવા, આવવાના અવકાશ–માગ આપવા તે આકાશ દ્રવ્યનુ કાર્યોં છે. કેવળ આકાશ તેના આ કાર્યથી સામાન્ય મનુષ્યો જાણી શકે છે, પૂ જ્ઞાનીએ ગમે તે પ્રકારે જાણી દેખી શકે છે.
કાળ-કાળ અરૂપી વસ્તુ દ્રવ્ય છે સૂર્ય પરિભ્રમણથી નિર્ણય કરતા દિવસ, માસ, વર્ષ આદિને કાળ કહેવામાં આવે છે. પણ તે ઉપચારિક કાળ છે, તાત્ત્વિક કાળમાં પદાર્થાને નવાં પુરાણાં કરવાનુ સામ છે અર્થાત્ જે અન્યઅન્ય કારણુંની મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે, તે કળ દ્રવ્ય છે. આ ચાર અરૂપી જડ અથવા અજીવ દ્રબ્ય-પદાર્થો છે.
પુદ્દગલ, રૂપી-જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણ' પુદ્દગલ છે, તેવાં અનેક પરમાણું એકઠા થઈ નાના પ્રકારની દૃશ્ય આકૃતિએ મને છે. આ આકૃતિએ કેટલીક કુદરતથી સ્વાભાવિક પાતાની મેળે બને છે અને કેટલીક આકૃતિ કોઇ મનુષ્યાદિકની મદદથી કે મહેનતથી ખને છે, છતાં સામાન્ય મનુષ્યના નેત્રથી જોઈ શકાય નાની આકૃતિએ પ્રત્યે પોતાની મેળે પરમાણુ આમાં તેવા સંચેાજન અને રહેવા છે.
તેવી પરમાણુની અને ઇં, કેમ કે પલટણ સ્વભાવ