________________
૩૪૬
મલયસુદરી ચરિત્ર પડી શકે તેમ નથી. વિચારવાનને આ બે વસ્તુ જ સર્વત્ર જુદા જુદા રૂપે જુદી જુદી આકૃતિએ કે જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જોવામાં આવે છે આજીવ વસ્તુરૂપી અને અરૂપી એમ બે ભાગમાં વહેંચાયેલી છે.
જેમાં રૂપ, રસ, ગંધ શબ્દ અને સ્પર્શ તે માંહીલું કાંઈપણ ન હોય તે અરૂપી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર અરૂપી દ્રવ્ય છે. તેમાં રૂપ, રસ ગંધ શબ્દકે સ્પર્શ તે માંહે લું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્ય ચર્મચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણજ્ઞાન, યોગીઓ આમ ચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્યો તેના કાર્યથી તેને જાણી શકે છે.
ચાલવામાં આપણું સર્વને જડ અને ચૈતન્ય બને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે જેમ માછલાઓમાં ચાલવાનું સામર્થ્ય છે; તથાપી પાણીની મદદ સિવાય તે નજ ચાલી શકે, તેવી રીતે ધર્માસ્તિક ની મદદ હોય તેજ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથા અનુભવ ધર્માસ્તિકાય, એક સામાન્ય મનુષ્યને ચર્મચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ દ્રવ્ય-પદાર્થ છે, એક સામાન્ય મનુષ્ય જાણી શકે છે.
અધર્માસ્તિકાયમાં શબ્દ રૂપ રસ, ગંધ કે સ્પર્શ નથી. તેને પણ દિવ્ય ચક્ષુવાળા પૂર્ણ રાની સિવાય ચર્મ ચક્ષુવાળા જોઈ શકતા નથી. જડ ચૈતન્ય પદાથને