________________
પુના જન્મ
૫ આ જ , આ મરી ગયે. આ આળે તે ક્યાંથી ? અને ગમે તે કયાં? આ ગતિ આગતિ તે પુનર્જન્મ સૂચવે છે. | સર્વે સુખી શા માટે થતાં નથી? સર્વે દુઃખી શા કારણને લઈને દેખાતાં નથી ? રાજા રાંક શા માટે થાય છે ? રાજા શા હેતુને લઈ ને? જ્ઞાની શા કારણથી ? આ સર્વ બાબતનું કાંઈ કારણ સમજાય તેવું છે. એક એકજ જ્ઞાતિમાં એકજ કુળમાં અને એક જ માબાપથી ઉત્પન્ન થતાં બાળકોમાં નાના પ્રકારની વિષમ-વિપરીતતા થવી એજ આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંતને અપૂર્વ પૂરાવે છે.
આથી એટલું તે સ્પષ્ટ સમજાયું હશે કે આત્મા દેહથી ભીન્ન છે અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે, તથા પર્યાયની અપેક્ષાએ અનિત્વ છે. આ કહેવાથી “હું છું' એ વિચાર પરિફુટ થયો
પ્રકરણ ૫૩ મું.
આ જગત શું છે?
-
-
-
-
જડ અને ચેતન્ય યા જીવ અને અજીવ આ એ દ્રવ્ય-વસ્તુ જગતમાં ભરેલી છે. અથવા આ બે વસ્તુ તેજ જગત છે. આ બે દ્રવ્યથી જગત કોઈપણ પ્રકારે જુદું