________________
૩૭૮૦
જયસુંદર ચરિત્ર અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય એ તે સર્વે એક જાતની ઉપાધિઓ છે.
“ક્ષત્રિય છું” “ક્ષત્રિયપણું તમે પિતે છો અથવા તમે ક્ષત્રિય સ્વરૂપ છે. તે શા કારણને લઈને ? “ક્ષત્રિયના કુળમાં જન્મ પામ્યા તે માટે ” અથવા ક્ષતિ મથત ગાય” ઝુત ક્ષત્રિ' એટલે ભયથી બીજાનું રક્ષણ કરવામાં જેનામાં ગુણ છે તે ક્ષત્રિય, ક્ષત્રિય સિવાય અન્ય કુળમાં જન્મ થયે હેત, અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય તમારા મનમાં ન હતી તે ? ક્ષત્રિય નજ કહેવાત, ત્યારે આ ઉપાધિ એજ ક્ષત્રિયપણું. પણ તેથી તમારું સત્ય સ્વરૂપ છે એ તે સિદ્ધ નજ થયું.
હું રાજા છું.” તમે રાજા છે તે કયા પ્રબળ કારણને લઈને ? “અનેક મનુષ્યના ઉપર અને ઘણી લાંબી પૃથ્વી ઉપર હકુમત ચલાવે છે, ઓજ્ઞા પાલન કરાવે છે, અવર્યને અનુભવ કરે છે તે કારણને લઈને અતુ આ હકુમત, આજ્ઞા અAવર્ય અને વૈભવ એ ચાલ્યું જાય તે રાજાએ કહેવાઓ ખરા કે ? ના નહિ જ. ત્યારે તમે રાજા છે તે કઈ અપેક્ષાને લઈને તે તને સમજ્યા જ હશે. હા, આ રાજ્યભવને લઈને જે એમજ છે તે આ રાજ ભવ સંગ વિગ ધર્મવાળો હોવાથી ચિરસ્થાયી નથી. માટે તે તમારું સત્ય, શાવત સ્વરૂપ જ ગણાય.