________________
ચંદથશા કેવલી હું કોણ છું ? તમે કોણ છે ? આ પ્રશ્ન તમને પૂછવામાં આવે તે તમે શો ઉત્તર આપશે ? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે હું કેણ છું? આને અંતરમાંથી શું ઉત્તર મળે છે ? | હું રાજા છું, ક્ષત્રિય છું, પુરૂષ છું, મનુષ્ય છું, આર્ય છું.
આ ઉત્તર તમને વ્યાજબી લાગે છે ? જરા વિચાર કરે તે આનું વિશેષ સ્પષ્ટીકરણ થશે. આર્યદેશમાં જમ્યા માટે આર્ય આર્ય સિવાયના દેશમાં જન્મ પામ્યા હત તે આર્ય તે નજ કહેવાતને ? ત્યારે આર્ય એ અમારું નિત્ય સંબંધીત લક્ષણ કે સ્વરૂપ કહેવાય ? ના નહિં જ કેમ કે તે વિનશ્વર યાને પલટણ સ્વભાવવાળું લક્ષણ છે. તમારું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધિત હોવું જોઈએ.”
“હું મનુષ્ય છું” મનુષ્યના દેહમાં રહ્યા છે માટે મનુષ્ય પણ જનાવરના શરીરમાં રહ્યા હતા તે ? તે જનાવર કહેવાત.” ત્યારે આ લક્ષણ પણ તમારું નિશ્ચિત નજ ગણાય.
- હું પુરૂષ છું” પુરૂષ સંશા સૂચક ચિહ્નવાળા શરીરમાં રહ્યા છે. માટે પુરૂષ-કદાચ સ્ત્રી સંજ્ઞા સૂચક ચિન્હવાળા શરીર ને રહ્યા હતા તે ? સ્ત્રી કહેવાત' ત્યારે પુરૂષ સ્ત્રી એ શબ્દવાચક જે વસ્તુ છે, તે તમારું નિયમિત -૨૧