________________
કુ પીઠના નાગ જોઈ શક
સ્થાપ્યા જ કરે છે, અશય કાય કરી આપવા છતાં એક પછી એક કાય બતાવ્યા જ કરે છે. કાઈક આક્ષેપ કરી મહાબળે રાજાને જણાવ્યું. રાજા ! કોઈ પણ ૠણુસ પેાતાની પુંઠના ભાગને જોઈ શકે જ નહિ; છતાં એવા ખાટા કદાગૃહ તું શા માટે કરે ? તેમજ તારી પુઠ જોવાથી તને શુ ફાયદો થવાના છે !
as
સિદ્ધના સમજાવવા છતાં જ્યારે રાજાને પાતાના આગ્રહ ન મૂકા, ત્યારે રાષથી દાંતની સાથે દાંત પીસતા મહાબળે રાજાની ગરદન પકડી જોરપૂર્વક એવી રીતે ગરદનની નસ ખેં'ચી કે રાજાનું મુખ આગળ હતુ તે ફરીને પાછળ આવ્યું અર્થાત્ ડોકને ઠેકાણે ગરદન આવી અને ગરદનને ઠેકાણે ડાક આવી.
સિદ્ધ—રાજા ! હવે તારી પુડ એયા કર અને તારૂ ઈષ્ટ કાર્ય સિદ્ધ કર.
સિદ્ધના આ કન્યથી નારાજ થઈ નવા પ્રધાન રાષથી ખેલવા લાગ્યા, અરે ! અન્યાયી, કપટી, ધૂત શિરામણિ ! મારા પિતા જીવા મંત્રીને તે મારી તેં નાંખ્યું અને અમારા સનાૉ તાં રાજાને આવી દુ:ખી અવસ્થાખાં લાવી મૂકયા ? તારાથી અહી ખીજા કેટલા અન થશે ? તું હમણાં હતા નહતા થઈ જઈશ. પ્રધાન મેલે તેટલું જ હતું. સિદ્ધના સામર્થ્ય, સાહસ અને તે જ આગળ તે તદ્દન નિર્માલ્ય અને અશક્ત હતે.