________________
મલષસુદરી ચરિત્ર
મકરણ ૪૫ સુ..
હું પીઠ ભાગ જઈ શકે
હું આ નેત્રથી આગળ ભાગ જઈ શકું છું, અર્થાત્ દુનિયાના સર્વ પ્રાણીઓ, મનુષ્ય આગળને લાગ જોઈ શકે જ છે, તથાપિ તમારા જેવા સિદ્ધ પુરૂષને સમાગમ થયું અને મારામાં કાંઈ વિશેષતા ન થાય, ત્યારે તે સમાગમમાં વિશેષતા શાની ? માટે શરીરને પછાડીને ભાગ પણ હું જોઈ શકું, તે કોઈ પણ ઉપાય તમે કરે.
હદ ઉપરાંત અન્યાય કે દુખ, ઉપસર્ગ કે ત્રાસ, અન્ય તરફથી થતે જોઈ નિર્બળ કે અનાથ, દીન કે અશરણ ભૂખ કે ગાંડ માણસ હોય તો તે કળી ઉઠે છે અને ગમે તેવા બળવાનની સામે પણ એકવાર પિતાનાં દુઃખ દૂર કરવાને ટક્કર ઝીલે છે. જનાવરે પણ અસહ્ય દુઃખ પડતાં સામાં શીગડાં માંડે છે, મહાત્મા પુરૂષોની સહનશીલતા પણ એક વખત અન્યાયીના તરફ વિકરાળરૂપ ધારણ કરે છે, તે પછી રાજકુમાર અત્યાર સુધી જેણે પિતાનું સમતોલપણું જાળવી રાખ્યું હતું, તે આવા અસલ અન્યાયીના સન્મુખ શક્તિમાન છતાં ક્યાં સુધી જાળવી રાખે ?
રાજાના વચને સાંભળી કુમારને ઘણે ક્રોધ ચઢ્ય, અને મને આ દુષ્ટ રાજા વારંવાર આવા શુદ્ર આદેશ