________________
મલયસુ દરી ચરિત્ર
**
રાજાની આ દુર્દશા થવાના રહેલી તેની રાણીઓને થતાં જ ઉતાવળી ઉતાવળી ત્યાં આવી, અને દુઃખી અવસ્થામાં રહેલ આંગ નીએ નાખી તે સર્વે અતિ દીન સ્વરે હાથ જોડી પ્રસિદ્ધને વિનવવા લાગી કે
સમાચાર અંતે ઉરમાં ભયબ્રાંત થઈ તે સર્વે મેઢાળ આકૃતિવાળા રાજાને જોઈ મુખમાં રૂદન કરવા લાગી અને
.
: ૩૦૮
4
હું ઉત્તમ પુરૂષ 1 તુ કાપ મૂકી દે અને અમારા અબળાઓ ઉપર લાવી દયા અમને પતિભિક્ષા આપ. રાજા પૂર્વે જે અવસ્થામાં હતા તે અવસ્થામાં પાળે લાવી મૂક આ અમળાએ ઉપર આટલી કૃપા કર. તારા ઉપકાર અમે કાઈ પણ દિવસ ભુલીશું નહિ.
1
રાજાને તેના અન્યાયનું ફળ મળ્યું છે. એમ જ્યારે હજારા લેાકેાના સન્મુખ : જાહેર થશે, ત્યારે જ આ. રાજા તેના દુષ્ટ અધ્યવસાયથી પાછો ફરશે, એમ નિશ્ચય કરી સિધ્ધે તે રાણીઓને ઉત્તર આપ્યા કે હું અખળાએ ! આ તમારા પતિ શહેરની બહાર આવેલા અજીતનાથ ભગવાનના મંદિરમાં પેાતાને પગે ચાલીને દન કરીને પાછા અહી' આવે, તેા જ તે પાછા પૂની સ્થિતિમાં આવી શકશે, તે સિવાય બીજો કાઈ ઉપાય
નથી.
સિદ્ધના આ વચના સાંભળી રાજા અશક્ત છતાં પણ તેમ કરવાને તૈયાર થયા.