________________
ર૯ર
મલયસ દર યાત્ર જલદી પાછો આવે છે.” ઈત્યાદિ બોલતાં હર્ષિત વદનવાળા આશ્ચર્ય પામતા અનેક મનુષ્ય રસ્તામાં એકઠાં થઈ પૂછવા લાગ્યા કે સિદ્ધ પુરુષ ! તમે અહીં કેવી રીતે આવ્યા ? તમને કાંઈ શરીરે ઈજા તે થઈ નથીને ? વિગેરે
સિદ્ધપુરૂષ–મહાનુભાવે (તે વાત તમારે હમણાં કાંઈ પણ પૂછવી નહિ. અવસરે બધું જણાઈ આવશે. આ પ્રમાણે ઉત્તર આપતાં હજારે મનુષ્યની સાથે મહાબળે રાજસભામાં પ્રવેશ કર્યો.) કે મહાબળને આવતે દેખી રાજાનું મુખ શ્યામ થઈ ગયું તેમજ આનું આવું અગાધ સામર્થ્ય જોઈ ભય પણું લાગ્યો. મહાબળ સભામાં આ બે; છતાં રાજાએ બીલકુલ આવકાર પણ ન આપ્યો. " :
: : રાજાને ચિંતાથી વ્યગ્ર જઈ પ્રધાને મહાબળને આવકાર આપ્યો. સિદ્ધ પુરુષ ! આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણુ જ વહેલા પાછા ફર્યા તમારે શરીરે તે કુશળ
મહાબળે જવાબ આપ્યો, હાજી મારા શરીરે કુશળ છે આ પ્રમાણે છેલતાં મસ્તકે પૈરથી આમને કરંડીયે નીચે ઉતાર્યો અને રાજા તથા પ્રજા બેઠા હતા તેની નજીકમાં લાવી મૂકો. મહાબળે જણાવ્યું રાજન ! આ આમ્રફળે તમે તમારા કુટુંબ સહિત ખાઓ અને પિત્તના રોગની સર્વથા શાંતિ કરો,
તેના ગંભીર શબ્દ અને કાર્ય કરવાનું સામર્શ