________________
૨૯૯
છિનતંકની શિખ પર જેઈ સભાસદે સર્વે ભય પામ્યા. આખી સભામાં શાંતિ વ્યાપી રહી, અર્થાત્ સર્વે મૌન ધારણ કરી રહ્યા ત્યારે મહાબળે કરંડીયા નજીક જઈ તેનું ઢાંકણું ઉઘાડી માંહીથી બેચાર સુંદર ફળ લીધાં અને ૬ જાને પુછી દુખિત થઈ રહેલી રાજકુમારી મલય સુંદરી પાસે મહાબળ આપે.
. મહાબળને આવતે. દેખી વર્ષગમે મયુરીની માફકહર્ષ પામતી મલયસુંદરી બહાબળને ભેટી પડી અને આવા દુષ્કર કાર્યને પાર કેવી રીતે પામ્યા, તે સંબંધી પ્રાર્થના કરવા લાગી. તે
' મહાબળ–વલ્લભ ! પૂર્વે અગ્નિના કુંડમાં જે યોગી પડીને મરણ પામ્યો હતો, જે મારા પરિચય વાળે હતે તે મરણ પામીને વ્યંતરદેવ થયે હતે. આપણે સદ્ભાગ્યથી તે આમ્રવૃક્ષ પર રહેલ હતે. છેવટની વખતનું મરૂ બાલવું અને શિખર પરથી પડવું તેણે સાંભળ્યું અને દીઠું. મને તરત જ ઓળખી લીધે- ' . છે જે હું શિખર પરથી આમ્ર તરફ નીચે પડે કે તે જ તે દેવે મને અદ્ધર ઝીલી લીધું અને જણાવ્યું કે પરેપકારી રાજકુમાર ! તું ભયબ્રાંત ન થઈશ, પૃથવી સ્થાનપુરના સ્મશાનમાં ઉતરન સાધક થઈ તે મને ઉપકાર કર્યો છે મારા નિર્ભાગ્યપણાથી સુવર્ણ પુરુષ-સિદ્ધ ન થયો અને હું મરણ પામી અહીં યંતર દેવપણે ઉત્પન્ન થયા હું અત્યારે ઉપકારના બદલે વાળવાનો મારો અવસર ઈત્યાદિ પિતાનું ગર્વ વૃr it તેણે મને જણાવ્યું હું