________________
૨૮૭
બળતી વિતામાં મહાબળ
પ્રકરણ ૪૩ મું બળતી ચિતામાં મહાબળ
પ્રેમીઓને પ્રેમથા જે આનંદ મળે છે તે આનંદ કરતી વખતે શક પણ હજારઘણે થાય છે. દુઃખની સંખ્યા ગણનાતીત છે. મનને દાહ અસહ્ય છે. વચન તે બેલવાને અસમર્થ છે, ત્યારે બીચારું પરાધીન શરીર વિરહથી દુર્બળ થઈ તેના મેળાપ માટે અગ્નિમાં પણ યાહેમ કરીને ઝંપલાવે તો તેમાં આશ્ચર્ય શાનું ?
મહાબળે રાજાને કહેવરાવ્યું કે સ્મશાન ભૂમિમાં લાકડાને એક મેટો ઢગલે કરાવે. તમારા અલૌકિક ઔષધ માટે બીજા ઉત્તમ લક્ષણવાન મનુષ્યના બદલે હું જ ચિતામાં પ્રવેશ કરી મૃતકની રક્ષા લાવી આપીશ.
રાજાના આનંદનો તો પાર ન રહ્યો. જોઈતું હતું ને વૈદે બતાવ્યું. ટાઢા પાણીએ ખ» ગઈ. બહાબળને આદેશ મળતાં જ રાજાએ અનેક ગાડાં ભરી લાકડાં સમશાનમાં કલા વ્યાં. આ વાત આખા શહેરમાં ફેલાઈ લેક હાહાર કરવા લાગ્યા. અરે ! આવા નિર્દોષ પુરૂષરત્નને વિના અપરાધે રાજા નાશ કરે છે. શું જીવતાં મુએલાં મૃતકની રાખથી તે માથાને વ્યાધી જ હશે ? રાજાને બીજે જ ગૂઢ વ્યાધિ છે.
મહાબળ કુમાર અંતિમ અવસ્થાને વેશ પહેરી સંધ્યા સમયે મશાનમાં આવ્યું. અને રાજસુભટે તેની