________________
w
સંયમ અંગીકાર
સદ્દગુરૂના ઉપદેશથી સંસાર અસાર જાણી મહાબળ અને મલયસુંદરી સયંમ અંગીકાર કર્યો.
[ પ્રકરણ ૬ ૪ પૃષ્ઠ ૪૧૮ ]
મુનીને ઉપસર્ગ
સંયમ અંગીકાર કરી મહાબળમતિ વિહાર કરતાં કરતાં સાગરતિલક નગરની બહાર આવ્યા કનકવતિને મુનિના આગમનના સમાચાર મલ્યા મુનિ એકાંતમાં કાઉસ્સગ ધ્યાન માં રહ્યા ત્યાં કનકવતીએ મુનિને કાષ્ટ ગોઠવીને આગ ચાપી સમતાભ વિને મુની કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત
દ:રીલી
[ પ્રકરણ ૬૫ પૃષ્ઠ ૪૨૪ ]
NAVA