________________
J) IVO)
(63
શિયળનું રક્ષણ
કામાન્ધ કંદપ રાજાથી , બચવા અને શિયળના રક્ષણ માટે મલયસુંદરીનું અંધકુવામાં પડવું. મહાબળના કુવામાં મેળાપ. કંદર્પરાજ દ્વારા મહાબળ અને મલયસુંદરીને કુવા માંથી માંચી નાખીને બહાર કઢાવવા. પ્રથમ મલયસુદરીને પોતાને આધીન કરવી અને પછી મહાબળના માંચીના દોરડુ કાપવું.
હકન.
પ્રિકરણ ૪૧ પૃષ્ઠ ૨૭૬]
મહાબળ અને વીરધવળનો યુદ્ધ
બલ સાર્થવાહને છોડવવા આવેલ રાજા સુરપાળ તથા વીરધવળ સાથે મહાબળનું યુદ્ધ, મહાબળ કુમારે બાણના અગ્રભાગ ઉપર મોકલેલ પત્ર રાજાને મળવ, દેવી પ્રભાવથી મહાબળની જીત.
L
[ પ્રકરણ ૪૯ પૃષ્ઠ ૩૨૭]