________________
કાયમી અપ સને મજબુત પહેરો મૂકી દીધું. રાજ્યકાર્યાર્થે રાજા સભામાં ગયે
મારા પ્રિયપતિ કુવામાં શું કરતા હશે? તેમાંથી બહાર કેવી રીતે નીકળશે ! ઈત્યાદિ વિચાર અને રુદન કરતી મલયસુંદરીએ તે દિવસ પૂરણ કર્યો,
પ્રકરણ ૪૨ મું
કારાગૃહમાં સર્પદંશ મલયસુંદરીને જે મુકામમાં રાખવામાં આવી હતી તે રાજગાદીને પુરવાનું એક કારાગુડ બંદીખાનું હતું. તેની પાસે કોઈ પણ દાસ દાસી ન હતું. કેવળ તે મહેલ બહાર આજુબાજુના સિપાહીઓ કરતા હતા, રાત્રી થઈ, અંધકાર ચારે તરફ ફેલાયે. પાણી વિના જેમ માછલી તરફડે, તેમ પતિવિયેગથી દુઃખીણી મલય સુંદરી જમીન પર આમતેમ આળટવા લાગી. તેને કોઈપણ રીતે તે સ્થળે રતિ ન પડી. કાંતો પ્રિય આવી મળે અને કાંતે કઈ પ્રકારે જીવતવ્ય ઊડી જાય આજ વિચાર કરતી આમતેમ આળોટતી હતી તેવામાં તે અવાવરા રથાનમાં એક ભયંકર ઝેરી સર્ષે આવી મલયસુંદરીને ડંશ દીધે. * મરણ બુરી ચીજ છે. મલયસુંદરી એકદમ બૂમ પાડી ઊઠી. અરે ! આ મારા પગે દુષ્ટ સર્ષ વળગે છે આ પ્રમાણે બોલતી દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગી.