________________
૭
મવયસુદરી ચરિત્ર માટે કરો ! છેલ્લે ઉપાય અજમાવી દે. ! આમ નિર્ણય કરવાની સાથે જ મહાબળની માંચીના દેર પિતાના હાથમાં રહેલી તલવારથી તરત જ કાપી નાખ્યાં દેરી કપાતાની સાથે જ મહાબળ પાછા કુવામાં જઈ પડે. મહાબળને કુવામાં પાછે નાખ્યો જાણીને તેની પછાડી મલય સુંદરી ઝુંપાપાત કરવા દેડી, પણ રાજાએ તેને જોરથી પકડી રાખી અને ઘણી મહેનતે તેને બાંધીને રાજા પિતાના મહેલમાં લઈ ગયે. | મહેલમાં લાવી રાજાએ તેને પૂછયું, સુંદરી ! તે કોણ હતા ? તેનું નામ શું છે ? તે તને કેવી રીતે મળે ? ક્યા ગામને રહેનાર છે ? ઇત્યાદિ અનેક ખુલાસા મલયસ્દીને પૂછયા, પણ તેણે તે સંબંધી કઈ પણ ઉત્તર ન આપતાં કેવળ રૂદન જ કર્યા કર્યું, ભેજને પણ બીલકુલ ન લીધું અને કેવળ મરવાને જ ઉત્કંઠિત થઈ રહી. કેટલીકવારે તેણે રાજાને જણાવ્યું કે, હું તે પુરૂષને દેખીશ તેજ ભજન કરીશ, રાજાએ વિચાર કર્યો કે તે પુરૂષને બહાર કાઢવાથી મને ફાયદે શું? ભલે બે ચાર દિવસ ભૂખી રહે. છેવટે મારું કહેવું માન્ય કરશે, તે પુરુષ અહીં હશે તે મારા સામું પણ જેનાર નથી તેમ આ અંતઃપુરમાં આને રાખવી તે
ગ્ય નથી. તેમ આ કદાચ પૂર્વની માફક પુરૂષ થઈ જશે તે આખા અંતપુરને બગાડશે. ઈત્યાદિ વિચારથી ચારે બાજુથી મજબૂત, જુના અવાવરૂ એક મહેલમાં મલયસુંદરીને રાખવામાં આવી અને તેને ફરતે પિલી