________________
અધકુવામાં વિયાગીના મેળાપ
૨૭૫
કદના કરી દુઃખ આપ્યુ છે. મને મોટો ભય રહે છે કે તે મારા પર આસક્ત હાવાથી આપને મારી નાંખશે.
મહાબળ—કાંતા ! જે આ કુવામાંથી કાઈ પણ મકારે હું બહાર નીકળીશ તે પછી તેને ઘાટ ઘડવાના
સવ ઉપાયે શેાધી કાઢીશ અને પછી નિય થઈ સ્વદેશ જઈશું', માટે ભય નહિ કર. એક માંચીપર તું ચઢી બેસ અને ખીજી પર હું ચઢી બેસુ છુ....
મલયસુ દરીએ આજ્ઞા માન્ય કરી, અન્ને જણ એક એક માંચીપર ચઢી બેઠાં. રાજાએ તે માંચીએ ઉપર ખેચવા માટે સેવકને આજ્ઞા આપી, રાજાના ઉચ્છેદ્ય માટે જ જાણે પાતાળમાંથી સર્પ કરડીયા ખડ઼ાર કાઢતા હાય તેમ ઊંચે ખે ́ચતા અને માંચીએ. કુવાના કાંઠા નજીક આવી, એટલે મલયસુંદરીની માંચી રાજાએ પહેલા બહાર કઢાવી.
મહાખળની માંચી કુવાના કાંઠા નજીક આવેલી રૂખી મહાબળને ખેતાંજ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિસીમરૂપ લાવણ્યતાવાળે જુવાન પતિ જેણે સ્વીકાર્યા છે તે સ્ત્રી ૪ણી તાડના કરવા છતાં પણ અળેલા અંગારા સરખા રૂપવાન મારા સન્મુખ પણ જુએ ખરી કે ? જ્યા સુધી આ પુરૂષ જીવતા છે ત્યાં સુધી આ સ્ત્રી મારી ઈચ્છા કરેજ શાની ? ખરી વાત છે મણિની ઈચ્છા પત્થરને સમાગમ કરવાની હાય જ નહિ. ત્યારે શું કરવું ? અરે શું કરવ.ના વિચાર શ