________________
કવા;
અંધવામાં વિદ્યગાને મેળાપ માટે કાંઈ વાર લાગે તેમ ન હતું. મલયસુંદરીની પાછળ મહાબળે પણ તેજ કુવામાં પડતું મૂક્યું.
કુવામાં પડ્યા પછી મહાબળે હાથના સ્પર્શથી તપાસ કરી તે પિતાની પહેલાં પડેલે પુરૂષ ગાઢ મૂચ્છમાં પડ હતો. તેને કાંઈક વિશેષ વેદના થતી હતી; છતાં મંદ મંદ સ્વરે તે એટલું બોલતું હતું કે, મને મહાબળને મેળાપ થશે
મહાબળ વિમિત થયા. પિતાના હાથથી તેનું શરીર દબાવવા લાગે; ડીવારે મૂર્છા વળતાં તેને : તન્ય આવ્યું.
મહાબળ વિચારમાં પડશે કે, આ પુરૂષ મને સંભાળે છે કે મારા નામવાળા કેઈ બીજા પુરૂ ને યાદ કરે છે તેનો નિર્ણય કરવા માટે મહાબળે તેને જણાવ્યું કે સાહસિક ! તું કોણ છે ? અને કુવામાં તે શા માટે ઝુંપાપાત કર્યો ? '
મલયસુંદરીએ મહાબળને શદ ઓળખે, તેણે જણાવ્યું કે, તમે કેણ છે ? મારી પછાડી કુવામાં પડવાનું તમને શું કારણ હતું. વગેરે મારે પુછવાનું છે, પણ તે સર્વ વાત આપણે પાછળથી કરીશું પ્રથમ તે મારા કપાળમાં રહેલું તિલક તમે તમારા થુંકથી બગાડી નાખે એટલે મારા પુદયથી પ્રાપ્ત થયેલા પુરૂષ આગળ મારૂં સર્વવૃત્તાંત હું નિવેદિત કરૂં.