________________
૨૭૦ મલયસુંદરી ચરિત્ર શોધ ક્યાં કરવી ? કેમ કે મેટાં મોટાં શહેર, જંકલે, પહાડે, ગુફાઓ અને રેનો વિગેરે અનેક સ્થળે હું ફરી વ છું. તે સર્વ સ્થળે ઘણું બારીકાઈથી મેં તેની શોધ કરી છે, તથાપિ તેને કાંઈ પણ પત્તો મળે નથી, હવે શેધ કર્યા વગરનું આ શહેર જ બાકી છે. પ્રભાતે અહીં તેની તપાસ કરીશ. આવા વિચારમાં મહાબળ ગુંથાયા હતા. ત્યાં દેવ ઉપાલંભના છેવટના મલયસુંદરીના શબ્દો તેને કર્ણગેચર થયા. તે વિચારમાં પડે. અહા ! આ અપૂર્વ શબ્દો મારી પ્રિયાના સરખા કઈ દુઃખી સુંદરીના છેલા મરણસૂચક સંભળાય છે. હું ત્યાં જાઉં અને તેને મળું. તેને દિલાસે આપે અને બની શકે તે તેનું દુઃખ દૂર કરૂં. ઈત્યાદિ વિચાર કરતો મહાબળ તરત જ ઊભે થયે દિશા તરફથી તે શબ્દો આવતા હતા તે દિશા તરફ દેડ. દેડતાં દોડતાં તેને માટે અવાજે જણાવ્યું. સુંદરી - સાહસ નહીં કર. તું મરીશ નહિ. છેડો વખત વિલંબ કર, વિલંબ કર.
મહાબળના આ શબ્દ કાનપર પડે તે પહેલાં તે અંધકુવામાં મલયસુંદરીએ યાહેમ કરીને ઝંપલાવી દીધું.
મહાબળ પણ કાંઈ કાયર નહોતે, તેમ તેનો નેહ પણ કાંઈ ઓ છો ન હતો. જેને માટે રાજ્યભવ મૂકી આવી પથિકવૃત્તિ રવીકારી હતી, તે પ્રિયા હવે કાંઈ છેટી નહતી. અર્થાત ચેડા જ હાથને આંતરે હતી. તેને ૧ પામરો–અથવા વિષયના નિખારીઓ,