________________
કામી કદપના હાથમાં મલયસુંદરી
૨૬૫
'''
તેવી રીતના પરાભવ થવાનું કારણ પણ નહિ જ મને. આ ઈરાદાથી અહીંથી નીકળી જવા માટે તેણે પ્રસ ંગ શેાધવા માંડયા.
એક દિવસ રાત્રિએ સર્વે પહેરેદારોને નિદ્રામાં પડેલા તેણે દીડા, આ અવસર જોઈ કોઈ ન જાણે તેવી રીતે તે ત્યાંથી નીકળી નગરની બહાર આવી સ્ત્રીજાતિ હાવાથી તેમજ અનુભવ અને ધૈયના અભાવે ત્યાંથી દૂર નાશી છુટવાની તેની હિમ્મત ન ચાલી. આ દુઃખમાંથી છુટવા માટે છેલ્લે ઉપાય મંરણને જ શરણ થવુ એમ નિ ય કરી તે એક જીણુ ઘરની ભીંત પાસે જઇ ઉભી રહી.
મરવાથી કે આપઘાત કરવાથી કેઇ પણ વખત દુઃખનેા નાશ થતા નથી, પણ ઉલટુ આર્ત્ત કે દ્ર ધ્યાન વિશેષ પ્રકારે કમ બધ થાય છે અને તેથી ભવિષ્યમાં તે દુઃખમાં વધારા થતા રહે છે.
ક બંધનના કારણને જાણનાર વિવેકી મલયસુ દરીએ મરવાને વિચાર કરતાં ઘણી મોટી ભૂલ કરી છે; પણ ખરી વાત છે કે જ્યારે મનુષ્યે અનેક પ્રકારની મહાનૂ વિપત્તિમાં આવી પડે છે, ત્યારે વિવેક કે વિચારણા ઝુમ થઈ જાય છે. ભાન ભૂલાઈ જાય છે અને તેથી જ આ વિવેકી મલયસુ દરીએ દુઃખથી કંટાળી મરણને શરણ થવુ ગ્ય ધાર્યુ હશે.
આવા મહાન દુઃખમાં રાગાદિ ઉપદ્રવેશમાં મનુષ્ય આત્મભાન ભૂલી જાય છે, તેનું કારણ એમ જણાય છે