________________
૨૬૪
મલયસુંદરી ચરિત્ર * મલયસુંદરીને ઘણે હર્ષ થયે. પિતાના શીયળનું રક્ષણ થયેલું જાણે તેને આનંદનો પાર રહ્યો, તે વિશેષ પ્રકારે ધર્મ ધ્યાનમાં સાવધાન થઈ રહી.
- આટલાથી જ તેના દુઃખનો પાર આવે તેમ નહેતું કે, કંદ" રાજા તેને છોડી મૂકે તેમ નહોતું,
ડીવાર થતાં જ રાજા તેની પાસે આવ્યા અને અનેક પ્રકારના અનુકૂળ ઉપચારથી પૂછવા લાગે. .
અરે સુંદરી ! તેં પુરૂષનું રૂપ શા માટે અને કયા પ્રગથી બનાવ્યું અને હવે ફરી પાછું સ્ત્રી રૂપ કેવા પ્રયાગથી બનશે ?
: - આ પ્રશ્નનો ઉત્તર મલયસુંદરીએ મનપણ રૂપે જ આપે. અર્થાત્ કાંઈ ઉત્તર ન જ આપ્યું. ખરેખર એ કેણ મૂર્ખ મનુષ્ય હેય કે પિતાને થયેલે વિજય તેને મૂકી દઈ પિતાને પરાજ્ય થાય તે રીતે શત્રુને બતાવી આપે. . . . . . .
- જ્યારે મલયસુંદરી તરફથી કાંઈ પણ ઉત્તર ન મળે, ત્યારે ક્રોધાતુર થઈ રાજાએ તેને ઘણે માર માર્યોપરાધીન સુંદરીએ તે સર્વ મુંગે મેઢે સહન કર્યું. આ પ્રમાણે રાજાએ માર મારવાનું કામ ચાલું જ રાખ્યું. નિરતર મારના પ્રહારથી દુઃખી થઈ તેણે વિચાર કર્યો કે, મારે આ સ્થળથી કેઈ પણ પ્રકારે હવે ચાલ્યા જવું એ જ શ્રેયસ્કર છે. તે જ આ. નરક સરખા દુઃખને અંત આવશે, તેમ જ પુરૂષનું રૂપ હોવાથી બીજે ઠેકાણે