________________
કમી કંદર્પના હાગમાં મનપસુંદરી દ્વારપાળનાં વચન સાંભળી રાજ વિચાર કરવા લાગ્યું કે કઈ પણ પ્રયોગથી તે સુંદરીએ જ આ પુરૂષનું રૂપ ધારણ કર્યું હોય એમ સંભવે છે. વિશેષ - નિર્ણય માટે રાજા તેને પુછવા લાગ્યો કે અરે ? તું કે છે તે અમને કહી બતાવ. - મલયસુંદરીએ જવાબ આપ્યો કે, જે હું છું. તે તું શું નજરે જોઈ શક્તા નથી ?
- રાજા ફરી વિચારમાં પડયો. આનું સ્વરૂપ વિદ્યાધરથી કે સિદ્ધ પુરૂષના વિલક્ષણ છે. શરીર પરના ચિહે કોઈ. સામાન્ય પુરૂષના જેવાં જણાય છે, ત્યારે વેશ તે મલયસુંદરીના જેવો જણાય છે, ત્યારે આ જ નિર્ણિતા થાય છે કે મલયસુંદરીએ જ કઈ પણ પ્રકારે આવું. રૂપ ધારણું કર્યું જણાય છે.
રાજા–મલયસુંદરી ! મારા મનવાંછિત ભાવનાને કોઈપણ પ્રકારે નહિ ઇચછતાં તેંજ કઈ પ્રયોગથી આ રૂપ ધારણ કર્યું છે , ; , ,
' અરે સુભટો ! શું જુઓ છો આને આ મહેલમાંથી, બહાર કાઢી બીજા આવાસમાં રાખી નજર કેદ કરે. આ અંતેઉરમાં વધારે વખત રહેશે, તે મહાન અનર્થ પેદા
- રાજાને હુકમ થતાં જ રાજપુરૂષોએ તેને બહાર કાઢી નજીકના આવાસમાં પોતાની દેખરેખ નીચે નજર