________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી સમજાવવા માટે ફરી કેટલીક દાસીઓને મકલી અને પિતે જાતે પણ અનુકૂળ વચનથી સમજાવી, છતાં આ મહાસતીના એક રોમમાં પણ વિકાર ન થયા. તેમજ તેના વિચારમાં જરા પણ ફેરફાર ન થયું. આનું નામ તે સતી સ્ત્રી અને આજ ખરેખર શીયળવ્રત કહેવાય.
રાજા છેડે વખત શાંત રહો. મલયસુંદરીને છંછેડવાનું તેણે મૂકી દીધું. પ્રેમથી સ્વાધીન કરવા માટે દેશાંતરથી જે ઉત્તમ વસ્તુઓ પિતાની પાસે ભેટ તરીકે આવતી હતી, તે વસ્તુઓ મલયસુંદરીને ભેટ તરીકે મોકલવા લાગે.
એક દિવસ એક પિપટ આકાશમાર્ગે ચાલ્યા જતો હતું. તેની ચાંચમાં એક સુંદર અને પાકું આમ્રફળ-કેરી હતી. ઘણા ભારથી તે ફળ ઉપાડવાને શુક અસમર્થ
. રાજા આ અવસરે મહેલની ખુલી અગાસીમાં બેઠે હતો. પિપટ ઉડતો ઉડતે તે અગાસી ઉપર આવ્યા એટલામાં તેની ચાંચમાંથી તે ફળ વછુટી ગયું અને રાજાના એ ળામાં આવી પડયું. '
રાજ તે ફળ પિતાના હાથમાં લઈ વિચારવા લાગ્યો કે આ ફાલ્ગન માસમાં આ પકવ આમ્રફળ કયાંથી? વિચાર કરતાં તેને યાદ આવ્યું કે આ નગરની નજીકમાં નિકટ ન મનો પહાડ છે. તેના અતિ વિષમ અને અર્ધ ઉંચા શિખર પર સદા ફળ આપનાર એક આમ્રવૃક્ષ છે તે આમ્રપરથી ફળ લઈ આ શક ઉડ જણાય છે