________________
મહાબળનો પચાતાપ આવી શિક્ષા આપવામાં મારે શું અપરાધ છે? ઈષ્ટ છતાં પણ વિનિષ્ટ–સડેલી ભુજા શું છેદવામાં નથી આવતી? કુમાર તું ફિગર શા માટે ગુરે છે ? ચિત્તને સ્વસ્થ કરબીજી રાજકુમારીની સાથે તારૂં લગ્ન કરાવીશું.
કુમાર મનમાં ચિંતવવા લાગ્યું. હે જીવ! અવસર સિવાય એલવું ઉચિત નથી છતાં મારી સન્ની મલયસુંદરી “રાક્ષસી થઈ સર્વેને ઉપદ્રવ કરતી હતી” એ વાત તે તદ્દન અસંભવિત જ છે તે જીવતી હશે તે સર્વ વાત જણાઈ આવશે. ઈત્યાદિ વિચાર કરતો કુમાર, પિતાની સાર સાર વસ્તુ જે મહેલમાં હતી તે સર્વે તપાસવા લાગ્યા.
તપાસ કરતાં કરતાં તાળું વસેલી પેટી મંજુષા કુમારે ઉઘાડી. ઉઘાડતાં જ તેમાં નગ્ન પડેલી, રાક્ષસીના રૂપને ધારણ કરેલી, યુધાથી દુર્બળ થયેલી, છિનનાસા
સ્ત્રી કનકવતી જોવામાં આવી. તેને જોતાં જ સજા પ્રમુખ સર્વ લોક સ્તબ્ધ થઈ ગયા. મહાબળ જોશથી બેલી હિંડો પિતાજી ! રાક્ષસીરૂપે નૃત્ય કરતી આપે જે સ્ત્રીને જોઈ હતી તે આ સ્ત્રીને જોઈ હતી તે સ્ત્રી આ કે બીજી આ પ્રમાણે બાલતાં જ કુમારે જે સ્ત્રીને હાથ ખેંચી પેટીમાંથી બહાર ઘસડી કાઢ અને નિષ્ફરપણે તાડના કરવા માંડયે વિશેષ તાડના કરવાથી તેણે પિતાના કરેલા પ્રપંચ સંબંધી સાચેસાચી વાત જણાવી દીધી.
આ વિચારીત કરેલ કાર્યોનો સજાને મહાન પ્રઢતાપ થશે. ખરેખર આવા ગુંચવાડા ભરેલ પ્રસંગમાં જ