________________
મહાબળને પશ્વાતાપ જાણ રાજા ઘણે ખુશી થયે, તેણે કુમારની ઘણી પ્રશંસા કરી.
મહાબળ, રાજાની આજ્ઞા લઈ મલયસુંદરીને મળવા પિતાના મહેલ તરફ જવાને તૈયાર થયેલ કે તરત જ તેને હાથ પકડી એકાંતમાં લઈ જઈ રાજાએ “ મલયસુંદરી રાક્ષસી હતી’ વિગેરે સર્વ બીનાથી વાકેફ કર્યો અને તેને વધ કરવા માટે પોતે કરેલી બહાદુરી સવિશેષ જણાવી.
રાજાના સુખતી આ વૃત્તાંત સાંભળતાં જ દીધું નિશ્વાસ મૂકાતે, હાથથી હાથને ઘસતે, મુખથી સિદ્ધાર કરતો, મહાબળ ગદગદિત કંઠે બેચે.
હા ! હા! પિતાજી ! તમે મેરે અનર્થે કર્યો. તેના પ્રાણ લેવા સાથે મારા પણ પ્રાણ લીધા છે. અને પુત્રવધુને શત્રુથી પણ વિશેષ અસહ્ય દંડ અને અન્યાય આપે છે, “મલયસુંદરી રાક્ષસી હતી. આ ભ્રમણ આપને ક્યાંથી થઈ? આટલી બધી વિચાર નહિ મુખતા આટલે બધો ધાતુને વિપર્યાસ ! આપની દીધું વિચારદ્રાદિ ક્યાં ગઈ? આપને એનામાં દેવ માલુમ પડે, તથાપિ મારા આવવા પર્યત ધીરજ રાખવી હતી.
તે છિન્નનાસા સ્ત્રી-ક્નકવરી કુડ કપટથી ભરેલી છે. તેનું મહાતમ્ય હું જાણું છું. મને તેને લાંબા વખતને પરિચય છે. તેના વચનથી ખરેખર આપ ઠગાયા છે. તેના વચન મુજબ આપે વર્તન કર્યું છે તેનું પરિણામ અવશ્ય વિપરીત જ આવશે.