________________
૨૧૮
માયસુંદરીનું ચરિત્ર
તેા તેમ કરનારને રાક્ષસી કહીએ તેા કહી શકાય છે. આવી આ શહેરમાં કાઈપણ ક્રિયા કરનાર રાક્ષસી હાય તા તે તમારી પુત્રવધૂ મલયસુંદરી છે.
મારા વચન પર આપને વિશ્વાસ ન આવતા હાય તે રાત્રિએ દૂર ઉભા રહી આ વાતની ખાતરી કરશે, મલયસુંદરી રાત્રિએ રાક્ષસીના રૂપમાં–વેશમાં ઘરના આંગણામાં અગાશીમાં ભમે છે. કુદકા મારતી ચારે દિશા તરફ જીવે છે અને મંદ મંદપણે પણ ભયંકર ફુત્કાર મૂકે છે, તેથી તમારા શહેરમાં મરકી વિશેષ પ્રકારે ઉછળે છે, આપ જો રાત્રિએજ તેને પકડશા તે મહાન ઉપદ્રવ કરશે, માટે પ્રભાતે સુભટા પાસે પકડાવી તેને નિગ્રહ કરાવવા આ પ્રમાણે રાજાને ભભેરી કનકવતી મૌન ધરી ઊભી રહી
રાજા પહેલાં પણ મરીનુ કારણ જાણવાને ઉત્સુક હતા તેમાં આ પ્રણાણે નકવતીનું કહેવું સાંભળી તેને માટુ' આશ્ચય લાગ્યું. તે વિચારમાં પડયે. અહા ! આ કેવી વાત ! મારા નિમÖળ કુળમાં પણ આવું કલંક ! શુ' મલયસુ'દરીજ રાક્ષસી છે ! અને તેજ મરકી ઉત્પન્ન કરે છે ? આ વાતના સંભવ થવા પણુ અશકય છે. ત્યારે શુ આ સ્ત્રી અસત્ય ખેલે છે ? તેમ કરવામા તેને શુ' સ્વાર્થ હશે ? અથવા આજ રાત્રિએજ જેમ હશે તેમ જણાઇ આવશે. આ પ્રમાણે વિચાર કરતા અને ચિ'તાથી ગ્લાની પામેલા રાજાએ કનકવતીને જાળ્યુ'.