________________
મલયસુંદરી ચરિત્ર
મલયસુ દરી-સ્વામીનાથ ! જેવી આપની મરજી, ઘણુ હુ' સાથે આવુ છું.
૧૪
મહાબળ—સુંદરી ! સાથે આવવાને વખત નથી. તને અત્યારે પૂર્ણ માસ છે. ઘેાડા જ વખતમાં ભવિષ્યના રાજકર્તાને; જન્મ થવા સભવ છે. આવી સ્થિતિમાં સાથે આવવું. તે કોઈ પણ રીતે હું ચેાગ્ય ધારતા નથી. રસ્તાની વિષમતા, પ્રસૂતિને વખત, અને યુદ્ધને પ્રસ’ગ એ તમારા શરીર માટે અત્યારે તદ્દન પ્રતિકૂળ છે, માટે મારા કહેવાથી તમે અહીં જ આનદમાં રહે. આ પુરૂષરૂપ ધારણ કરવા માટેની ગુટિકા તમને સાં કેાઇ વિષમ ક્રાય પ્રસંગે ઉપયાગી થઈ પડે તેવી છે. આંબાના રસમાં ઘસીને તિલક કરવાથી પુરૂષ૩૧ ખની શકેા છે. જેના પ્રયાગ એકથી વધારેવાર તે અનુભવ્યેા છે. તે ગુટિકા સાચવીને રાખજે. હું પોતે તારા વિરહ સહન કરવાને અસમર્થ છુ એટલે પિતાજીના આદેશ સિદ્ધ કરી થોડા દિવસમાં જ પા આવીશ. માટે પ્રસન્ન ચિત્તે મને રજા આપ. ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ કુળપુત્રાએ પિતાના આદેશ પ્રમાણ કરવા જોઇએ.
•
નિસાસા મૂકતી અને અશ્રુધારા છેડતી મલયસુંદરીએ મંદ સ્વરે જણાવ્યું, સ્વામીનાથ ! વહેલા પધારો. ઈચ્છા નહિ છતાં, આપના આદેશથી જ હું અહી” સ્નેહપાસથી બંધાયેલા રાજકુમારને જુદા પડતાં ઘણું જ દુઃખ લાગ્યુ,
તેને કંઠે
રહે છે .
પ્રિયાથી રૂધાઈ