________________
îe
મલયગુ દરીનું ચરિત્ર
તે, તે લજજાથી કાંઈ જણાવશે નહિ. માટે જો આપની આજ્ઞો હોય તે હું જવનિકાંતરે-પડદા પાછળ જઈ એસ. મહાબળે તેમ કરવાને રજા આપી,
પ્રતિહારના નિવેદનથી મહાબળની આજ્ઞા મ`ગાવી તે સ્ત્રી મહાબળની પાસે આવી અને નમસ્કાર કરી ઉભી રહી. અવસરજ્ઞ મહાબળે પણ ઉચિત પ્રતિપત્તિપૂર્વક બેસવાને આસન અપાવ્યું.
મહાખળ-શુભે! તમે કાણું છે ? તમારૂં નામ શું ? તમે કયાંથી આવ્યા છે ? તમારૂ ચરિત્ર મને જણાવશે। ? કાઈક વિશ્વાસ પામી તે છિન્નનાસા એલી. કુમારેદ્ર ! ચદ્રાવતી નગરીના સ્વામી વીધવળ રાજાની હું કનકવતી નાંમની રાણી છું. એક દિવસ વિના અપરાધે રાજાએ મારા ઉપર ક્રોધ કર્યાં. મને પણ તેથી વિશેષ કાપ થયેા અને ઘણુ આછું લાગ્યું. આ કારણથી રીસમાં સ વસ્તુઓના અને મારા ખરા સુખના ત્યાગ કરી ... ત્યાંથી ચાલી નીકળી, રસ્તામાં મને એક વિદેશી યુવાન મળ્યે તેણે મને મળવા માટે ગેળા નદીપર આવેલા મંદિરમાં સંકેત કર્યાં હતા. રાત્રિએ હું તેને ત્યા જઈ મળી. ધૂતે મને જણાવ્યુ* કે, અહી. ચાર આવ્યા છે, માટે હમણાં મેલ્યા વિના ઉભી રહે અને તારી પાસે કાંઈ માલ હાય તે મને આપ, હું તેનુ` રક્ષણ કરૂં મેં' મારી પાસેની સવ વસ્તુ વિશ્વાસથી તેને સેાંપી એટલે તેણે મને એક પેટીમાં ઘેાડા વખત છુપાઈ રહેવા જણાવ્યું, મારા વચ્ચે